ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમાર જોષીની નિમણૂક
ગુજરાતના નવા ગૃહ સચિવની નિમણૂંક કરી દેવામાં આવી છે, રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લાં કેટલાય દિવસોથી ગુજરાતના નવા ગૃહ સચિવના નામોને લઇને અટકળો ચાલી…
સુરતના પાંડેસરામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર
સુરતના પાનેસરામાં લુન્સના કારખાનામાં કામ કરતા કારીગરની મોડી રાત્રે ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી છે. યુવક ઉતરપ્રદેશનો હતો. સુરતમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. કારખાનામાં નાઈટ…
ગુજરાતનું 3,32,465 કરોડનું બજેટ રજૂ
આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં…
મનોહર ટાઈમ્સ ના વાંચકો માટે વિશેષ લેખ :બજેટ 2024-25 મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ
સરકાર મુખ્યત્વે ‘ગરીબ’ ‘મહિલા’ ‘યુવા’ અને ‘અન્નદાતા’ (ખેડૂત ) ના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમસરકાર મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપીને ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમનું વિસ્તરણ અને મજબૂતીકરણ કરશે.…
વડોદરામાં ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતા 3 લોકોના મોત મામલો, બીજા દિવસે મૃતદેહોને પરિવારજનોએ સ્વીકાર કર્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગઈકાલે એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર…
ભીમ આર્મીએ કોલટની શાળામાં સંવિધાન ભેટ આપ્યું
ભીમ આર્મી ભારત એકતા મિશન અમદાવાદ જિલ્લા અધ્યક્ષ અલ્પેશ મકવાણા તરફ થી સાણંદ ના કોલટ ગામની પ્રાથમિક શાળામાં સંવિધાન આપ્યું હતું અને ગ્રામ પંચાયતમાં ડો.બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહનો ફોટો…
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી
સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.…
અમદાવાદના રસ્તાઓ પર ત્રણ દાયકા પછી ડબલ ડેકર પરત ફરી, AMTSએ પહેલો રૂટ નક્કી કર્યો
ગુજરાતના આર્થિક હબ અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસો દોડશે. ગિફ્ટ સિટીમાં ડબલ ડેકર બસ સેવા શરૂ થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસિસ (AMTS) એ ડબલ ડેકર બસો ચલાવવાનો નિર્ણય લીધો…
પીઆઈ તરલભટ્ટના અમદાવાદના નિવાસસ્થાને ATSના દરોડા
પોલીસના મહા તોડકાંડને લઈ મામલો ગ૨માયો છે અને તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય પોલીસ વડાએ આ કેસની તપાસ એટીએસને સોંપ્યા બાદ આકાશ પાતાળ એક કરીને પણ કૌભાંડી તરલ…
