Month: February 2024

જ્યાં સુધી આપણે માલિકી ધરાવતા હોઈએ ત્યાં સુધી આપણે પ્રેમ નહીં કરી શકીએ.
જે.કૃષ્ણ મૂર્તિ

પ્રેમને આપણે એક સંવેદના તરીકે જાણીએ છીએ જયારે આપણે એમ કહીએ કે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે ઈર્ષ્યા ને જાણીએ છીએ, આપણે ભય ને જાણીએ છીએ, આપણે ચિંતાને ઉપાધિને…

અમદાવાદના શિવરંજની પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જયો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે અમદાવાદમાં શિવરંજની તરફ જતી એક કારનો અકસ્માત થયો હતો. કાર BRTS કોરિડોરમાં જતી રહી હતી. કારમાં બેસેલ ડ્રાઇવની સીટની બાજુના વ્યક્તિને પગમાં સળીયો ઘૂસી ગયો…

ગાંધીનગરમાં મકાન બાબતે પૂછતાં પતિએ પત્નીને માર માર્યો

મહિલાઓ પર ઘરેલુ હિંસાનાં બનાવો સતત વધી રહ્યાં છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરમાં સામાન્ય વાતમાં પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટના…

પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી જતા પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી ગઈ હોવાની ઘટના સામે આવી છે. દંપતી તેમજ પુત્ર દવાખાને જઈ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમજ આ…

દ્વારકાના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર, આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી…

ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપ PSY પર IT ના દરોડામાં ખુલાસો : એક હજાર કરોડના બેનામી વ્યવહાર, લોકરમાંથી દાગીના અને રોકડ મળી

ગાંધીનગરમાં આવેલા PSY બિલ્ડર ગ્રુપ પર ત્રાટકેલા ઇન્કમ ટેક્સ વિભાગને કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આવકવેરા વિભાગે જપ્ત કરેલા 15 લોકરની તપાસ કરતા 2 કરોડની રોકડ મળી આવી છે.…

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં મા અંબાના કર્યા દર્શન અને પી.એમ આવાસ યોજના અંતર્ગત “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” ના સહયોગ થી‌ અંબાજીના કુંભારિયા ખાતે બનેલા મકાનો લાભાર્થીઓને અર્પણ કર્યા

અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના સહયોગ થી ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતા પરિવારો ને પી.એમ આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા.જે અંતર્ગત તૈયાર…

વલસાડમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક લાગી આગ, તમામ 30 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા

વલસાડના ધરમપુરના આવધા ગામમાં મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક ઘાટ પર ચડતી વખતે અચાનક બસમાં આગ લાગી…

સાણંદના વડનગરમાંથી પાર્ક કરેલ આઇસર અને માધવનનગરમાંથી બાઈકની ચોરી થતા રહીશોમાં ફફડાટ

સાણંદના વડનગર ગામે રહેતા પપ્પુલાલ નથુલાલ મારાવાડી (રેગર) સાણંદ જી.આઇ.ડી અને ચાંગોદરમાં આવેલ કંપનીમાથી સ્ક્રેપનો માલસામાન ભરવામાં માટે આઇસરનો ઉપાયોગ કરે છે, તેઓએ આઇસર વડનગર ગામના રોડ પર આવેલ ઉમયા…