Month: February 2024

મહેસાણામાં સગીરાનું અપહરણ કરી ફરાર થયેલા શખ્સને SOGએ પકડ્યો

મહેસાણા એસોજીની ટીમે લાઘણજ પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનાની તપાસ કરતા એક શકમંદ શખ્સની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા ગોઝારીયા બસ સ્ટેન્ડ માંથી સગીરા સાથે…

અસારવા રાજપૂત સમાજના 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન, નોંધણી આગામી 31 માર્ચ સુધીમાં કરાવવી

તેમજ સંસ્થાનું કાર્યાલય ભોગીલાલની નવી ચાલીના નાકે, શાહીબાગ સોસાયટી પાસે, જહાંગીરપુરા ચકલા, અસારવા, અમદાવાદ ખાતે થી જરૂરી ફી અને પુરાવા સાથે રૂબરૂ આવી ફોર્મ ભરી જવા તેમ સંસ્થાના ચેરમેન પ્રવિણસિંહ…

ગાંધીનગરમાં બે જવેલર્સની દુકાનોમાં ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદની ત્રિપુટી ઝડપાઇ

ગાંધીનગરમાં સેકટર – 21 ડિસ્ટ્રીક્ટ શૉપિંગ સેન્ટરમાં આવેલી દાગીના જવેલર્સ તેમજ સેકટર – 24 ની શ્રીનાથ જવેલર્સ નામની દુકાનોના મોડી રાતે તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ 50…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલુ, સમુદ્રની નીચે સુરંગમાં દોડશે બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરીડોર અંતર્ગત મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોના નિર્માણની કામગીરી ચાલી રહી છે. બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, વિક્રોલી, ઘનસોલી નજીક…

રાજયમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની બદલી તેમજ બઢતી કરાઇ, જુઓ લિસ્ટ

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 9 અધકારીઓની બદલી તેમજ વર્ગ-2 માં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કુલ 77 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા…

આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો, દર્દીનો ઊંદરોએ કોતરી ખાદ્યો પગ

આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે અને રાત્રીના વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં…

સ્ટ્રીટ લાઇટનો પોલ દૂર કરાયો : સાણંદ શહેરના બાયપાસ નજીક ટ્રાફિક ઘટશે

સાણંદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા તંત્રએ ડી માર્ટ પાસેના બાયપાસ ચાર રસ્તા તરીકે ઓળખાતા ટીપી 5 પર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રકો,બસો સહિત હેવી વાહનો માટે અવરજવર માટે ડાયવર્ઝન કયું…

સાણંદમાં રૂ.36.50 લાખના ચેક રિટન મામલે ખીચાના એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

સાણંદના પિંપણ ગામે વડીલો પાર્જીત જમીન સૌથી મોટા ભાઈનું અવસાન થતાં વારસાઈમાં નામ છુપાવી નાના ભાઈએ જમીન વેચી નાખતા ભત્રીજાએ વાંધા અરજી કરતાં હિસ્સાની જમીનના પૈસાના કાકાએ રૂ.36.50 લાખના ચેક…