Month: February 2024

મહેસાણાથી અંબાજી શક્તિપીઠ જવા 16મી સુધી 80 બસો દોડશે

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા કાર્યક્રમને લઇને સરકારના માર્ગદર્શનમાં દરેક જિલ્લા કક્ષાાએથી અંબાજી મંદિર ટ્રષ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને નિ:શુલ્ક દર્શનાર્થે લઇ જવા માટે આગામી તા.12થી 16 દરમ્યાન…

રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટના લક્ષ્મીના ઢોરે મોદીનગરમાં રહેતા 34 વર્ષના અશોકભાઈ ચંદ્રપ્રસાદ જોષીનો ઘર પાછળ ઝાડમાં પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવને લઈને પોલીસે તપાસ…

અમદાવાદના વેજલપુરમાં પરિણીતાએ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી

સૂત્રોના કહેવા મુજબ વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સલીમ, સસરા મુસ્તાક, સાસુ પરવીનબાનું, નણંદ કાયનાત, મામા સસરા જહીર અને માસી સાસુ નિલોફર વિરૂદ્ધ ઘરેલું હિંસા તેમજ મારામારીની…

અમદાવાદના વટવામાં બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી નારોલ પોલીસ સ્ટેશનમાં નઝીરખાન પઠાણ નામના આધેડ સામે નકલી ડોક્ટર બનીને લોકોના જીવ સાથે ચેડા કરવાની ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતીસૂત્રો પાસેથી માહિતી…

AMCના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં…

વર્ષ 2024 માં જુદા-જુદા સંવર્ગની કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3…

ગાંધીનગરમાં ઈન્કમટેક્સનાં એકસાથે 27 સ્થળોએ દરોડા, રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી

ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે.Psy ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ…

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટ બાદ બુટલેગરો બેફામ : વિદેશી દારૂની હેરાફરી કરતા બે ઈસમો ઝડપાયા

ગાંધીનગરમાં પેથાપુરમાં મહાકાળી મંદિર પાસે એપ્રોચ રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા જેમાં ગાડીમાંથી કુલ 48 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત આશરે…

ઉવારસદના શેરથા ગામેથી સોપારી અને લસણની ચોરી, કડીના વેપારીએ નોંધાવી ફરિયાદ

ગુરૂવારે અનીક ઉસ્માનગની મન્સુરી નામના છુટક વેપારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં તેમના માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. અનીક ઉસ્માનગનીએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે તેઓ મહેસાણા જિલ્લામાં આવેલા કડીના…

જામનગરમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. મોલમાં અચાનક આગ લાગતા ચોમેર ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા,આગની જાણ થતા ફાયર ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને…