Month: February 2024

રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની ફરિયાદ : 5ને અમદાવાદ ખસેડાયા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નામાંકિત શ્રી માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે…

સાણંદથી અમદાવાદ સિવિલમાં સારવાર માટે ગયેલ અજાણ્યા ઈસમનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી

સૂત્રોના જણાવ્યા અનુસાર તા.29 જાન્યુયારીએ એક અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં સાણંદ સી.એચ.સી. ખાતે સારવાર માટે આવેલ અને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો…

અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, CMએ લીલીઝંડી આપી શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતના રામભક્તોને અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે સરકારે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રામભક્તો માટે શરૂ કરાયેલી સ્પેશીયલ ‘આસ્થા’ ટ્રેનને લીલી ઝંડી…

માંડલ અંધાપાકાંડ બાદ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવા વિચારણા

પ્રાપ્ત માહિતી અનુસાર માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છે. આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલમ્પિક વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ

અમદાવાદમાં Olympic વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ…

વડોદરા બોટકાંડ બાદ પણ શાળાઓ હજી સુધરતી નથી, ઘેટાં-બકરાંની જેમ પિકઅપ વાનમાં ભરીને લવાયા

વડોદરા બોટકાંડ બાદ પણ શાળાઓ હજી સુધરતી નથી. વડોદરાની ખાનગી શાળા દ્વારા બાળકોના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સર્જાયેલી બોટ દુર્ઘટનાની કરુણાંતિકા ભુલાઈ નથી ત્યારે હાલોલના દુનિયા ક્લસ્ટરમાં આવેલી મોડલ સ્કૂલના માધ્યમિક…

સાણંદના માણકોલમાં 9 ફૂટ અને કુબા ગામના ફાર્મ માંથી 5 ફૂટ લાંબો અજગરનું રેસ્ક્યુ કરાયું

સાણંદનાં નળ સરોવર રોડ પર આવેલ માણકોલ ગામના ખેતરમાં અજગર ફરતો હોવાની જાણ ગામના જયેન્દ્રભાઈને થતા એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરતાં રેસ્ક્યુના સાધનો સાથે વિજયભાઈ તાત્કાલિક ગામે પહોચ્યા…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આગમનની તૈયારીના ભાગરૂપે સાણંદ APMCમાં ભાજપની મીટીંગ યોજાઈ

દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના આગમનની તૈયારીના ભાગરૂપે સાણંદ એપીએમસી ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. સાણંદ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્ર્મના…

ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ.પટેલની નિમણૂક

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ એ. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. હર્ષદ એ.પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હીની અધિસૂચના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ…

મહેસાણામાં SMCએ દારૂ ભરેલી ઈનોવા પકડી

સ્ટેટ મોનીટરીંગ ટીમના માણસોએ બાતમી આધારે મહેસાણા શહેરમા ઇનોવા ગાડી વિદેશી દારૂ ભરીને જગુદણ થઈને પસાર થનાર હોવાની બાતમી મહેસાણા અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી ગાડી આવતા…