Month: February 2024

ધોરાજીમાંથી નશાયુક્ત આયુર્વેદિક સીરપની 38 બોટલ સાથે એક આરોપીની કરી ધરપકડ

રાજકોટના ધોરાજીમાંથી નશાકારક સીરપનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે બાતમી આધારે ધોરાજી વોકળા કાંઠે રહેતા 28 વર્ષિય સફી સલીમભાઈ ઢીબના ઘરે દરોડા પાડી…

રાજ્યમાં આગામી ૨ દિવસ વાદળછાયુ વાતાવરણ

હવામાન વિભાગના સૂત્રો દ્વારા આગામી ૪ દિવસને લઈને રાજયમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી,તાપમાન પણ યથાવત રહેશે. આગામી બે દિવસ સુધી…

માણસામાં જન્મ મરણની અરજીમાં વિલંબથી વકીલો લાલઘૂમ : લેખિતમાં રજુવાત

રાજયમાં સરકાર દ્વારા જન્મ મરણની વિલંબ થી થતી નોંધણી અંગેની કામગીરી મામલતદાર ને સોપવામાં આવેલ છે પરંતુ તેનો સમયસર નિકાલ થતો નથી જેનાથી અરજદારો તથા વકિલો ગોકળદાસ ગાયની ગતિથી ચાલતી…

જમાઈએ સાસરી પક્ષના મૂળ માલિકના નામો છુપાવી કરોડોની જમીન બારોબાર વેચી મારી: પોલીસ ફરિયાદ

સાણંદ ગામના સીમમાં કરોડની જમીન અને અમેરીકા ખાતે રહેતા સાસરી પક્ષના મૂળ માલિકના નામો છુપાવી જમીનમાં રેવન્યુ રેકર્ડ 7/12 ના ઉતારે ખોટી રીતે નામ દાખલ કરાવી જમીન જમાઈએ વેચી મારતા…

સાણંદ વિધાનસભા નવા નોંધાયેલ મતદારોએ પોસ્ટ દ્વારા ચૂંટણી કાર્ડ મળશે

સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર નવા નોંધાયેલ મતદારોના અને જેઓએ સુધારા કરાવ્યા હોય તેઓના નવા 9509 ચૂંટણી કાર્ડ પોસ્ટ દ્વારા ઘેર ઘેર મોલવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત…

ચાંગોદરમાં રોડ પાર્ક કરેલ CNG રીક્ષાની ચોરી થતા પોલીસ ફરિયાદ

સાણંદના ચાંગોદરમાં જાહેર રોડ પર પાર્ક CNG રિક્ષાની અજાણ્યા ચોરે ચોરી કરી નાસી થતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધયો છે.ધોળકાના કેલીયા વાસણા ગામના મિતેષભાઈ સોમાભાઈ ઠાકોર ચાંગોદરની ખાનગી કંપનીમાં નોકરી કરે…

સાણંદના શેલાના યુવક સાથે ઓનલાઇન ટાસ્કમાં રૂ.4.35 લાખની ઠગાઇ

સાણંદના શેલા વિસ્તાર રહેતા યુવકને ઠગે મોબાઈલમાં મેસેજ કરી વર્ક ફોમ હોમમાં પૈસા કમાવા માટે સબક્રાઇબ અને લાઇક કરવાના ટાસ્ક આપીને લોભામણી સ્ક્રીમમાં રોકાણ કરાવી યુવક સાથે રૂ.4.35 લાખની ઠગાઇ…

પાટણમાં NSUIએ PGVCLની ભરતી લઈને રસ્તો ચક્કાજામ કર્યો

સૂત્રોના કહેવા મુજબ રાજકોટ પીજીવીસીએલના 8 ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા અને મેરીટ લીસ્ટનો ટાઈમ વધારવાની માંગને લઈ છેલ્લા 5 દિવસથી રાજકોટમાં 400 જેટલા યુવાનો વિરોધ…

પાટડી પાલિકાએ ટેક્સ વસુલવા 150 લોકોને નોટીસ ફટકારી

સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાએ રૂ. 2.87 કરોડના બાકી ટેક્સની વસૂલાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારના 150 જેટલા ટેક્ષ બાકીદારોને નોટિસ પાઠવી અને મિલ્કત જપ્તી અને નળ કનેક્શન કાપવા સહીતની કડક…

જામનગરમાં ગોવાણા ગામે બાળક બોરવેલમાં પડતાં રેસક્યું ઓપરેશન હાથ ધરાયું

સૂત્રોના કહેવા અનુસાર જામનગરના લાલપુરના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં આશરે 2 વર્ષનું બાળક પડી જતાંની જાણ થતાં ફાયરબ્રિગેડ અને હેલ્થ ટિમ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે.…