ગાંધીનગરમાં ઘર બહાર પાર્ક કરેલ બાઇકની થઈ ચોરી
રાજસ્થાનનો યુવક ગાંધીનગર ખાતે પોતાના મિત્રો સાથે રહે છે. જે ગાંધીનગર ખાતે આવેલ ટી.સી.એસ.કંપનીમાં સીસ્ટમ એન્જીનીયર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. જેને પોતાના પિતાનું બાઈક રાખેલ હતું. સાંજના સમયે યુવકે…
રાજસ્થાનનો યુવક ગાંધીનગર ખાતે પોતાના મિત્રો સાથે રહે છે. જે ગાંધીનગર ખાતે આવેલ ટી.સી.એસ.કંપનીમાં સીસ્ટમ એન્જીનીયર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. જેને પોતાના પિતાનું બાઈક રાખેલ હતું. સાંજના સમયે યુવકે…
ગાંધીનગરમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાદરામાં રેતી ચોરી અટકાવવા ગયેલા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીઓની ટીમ પર રેતી માફિયાઓએ હૂમલો…
ધંધુકા શહેરમાં પાછલા કેટલાક દિવસથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ વિસ્તારમાં ૭ મકાનોના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હતો. તો ધંધુકા શહેરની…
અમદાવાદના ગોતા-જગતપુર રોડ પાસે પણ મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે મોપેડ સવાર મહિનાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મહિલા સાથે…
સાણંદના નળ સરોવર રોડ પર વિરામગામ મોટા શાહપુર ગામના સુરેશભાઈ સાપરા બાઈક લઈને સાણંદ તરફ કામ માટે જતા ત્યાં ગોરજ કેનાલ પાસે એક કાર અને તેઓના બાઈક વચ્ચે અકસ્માત થતા…
મહેસાણામાં કસ્બાના રાણાવાસ નજીક નાથાભાઈ રણછોડભાઈ પરમાર(ઉં.72) સાંજે મજૂરીકામ કરી પરત ઘરે ચાલતા જતાં હતા ત્યારે પાછળથી એકાએક દોડીને આવેલા એક આખલાએ અડફેટે લેતા વૃદ્ધ જમીન ઉપર પડ્યા હતા. વુધ્ધને…
રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગરના દસાડાના બજાણા-માલવણ ફાટક પાસે કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ 678 બોટલો (કિં.રૂ.2.06 લાખ)કાર,મોબાઈલ સહિત કુલ રૂ.12.26 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 3ઇસમોને ઝડપી પાડ્યા…
પ્રાપ્ત માહિતી મુજબ કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ એન.સી દેસાઈ પેટ્રોલિયમમાં આવેલ ઓફિસથી થોડાક રોડ તરફ દૂર એક યુવકની લાશ મળી આવી હતી. જ્યાં કર્મચારીઓ રવિવારે પેટ્રોલ પંપ ઉપર…
સૂત્રોના કહેવા મુજબ રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના સતત વધી રહી છે. શાકભાજીના ધંધાર્થી ઘર તરફ જતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ થયું હતું. ભાડલામાં રહેતા અને ભાડલા પોલીસ…
રાજકોટનાં કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન અલગ અલગ 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 ગુનાઓ દાખલ કર્યા…