Month: February 2024

આશા નું બીજું નામ‌ શબરી

અત્યારે સમગ્ર દેશ‌‌ રામમય બની રહ્યો છે બને પણ‌ કેમ‌ કહી લગભગ સાડા પાંચ સો‌ વર્ષ ની લડાઈ હજારો, બલિદાનો, અથાગ મહેનત અને વર્ષો ની કાનુની પ્રકિયા ના અંતિમ‌ નિર્ણય…

ગુજરાત નું ગૌરવ : પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થશે એક મુઠી ઊંચેરા માનવી શ્રી ડો. જગદીશ ત્રિવેદી

પદ્મ પુરસ્કારો – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, માં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે ‘પદ્મશ્રી’ એનાયત…

જે ઘરો, ગામો અને શહેરો માં ભૂલકાઓ વડીલો અને બહેનોની આદરપૂર્વક કાળજી લેવાય છે ત્યાં ના લોકો ને વિશ્વગુરુ બનવામાં રસ નથી

જયારે માણસ સત્ય, પ્રેમ અને કરુણાથી તદ્દન ખાલી હોય છે ત્યારેજ તે પોતાના અંતરને નિરર્થકચીજ, વસ્તુઓ અને વિચારોથી ઠાંસી, ઠાંસીને ભરે છે. આજે દેશ વિદેશમાં જે હરીફાઈઓ દેખાય છે તે…

લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી અને ડમ્પરનો અકસ્માત : 2નાં મોત, 18ને ઇજા

લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બે લોકોના સ્થળ પર કરૂણ મોત થયા છે. અકસ્માતમાં 18 જેટલા લોકોને ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં…

ચેતજો | સાણંદના નવાપુરમાં પાર્ક બાઈકની ચોરી ઉઠાંતરી

સાણંદ વિસ્તારમાં વાહન ચોરી બેફામ બન્યા હોય તેમ કેટલાક સમયથી વાહનનોની ઉઠાંતરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નવાપુર પાસે હોટલ નીચે પાર્ક બાઈકની…

સાણંદ વનાળીયા ગામે મેળામાં ચિત્રોના ચાર્ટ વડે જુગાર રમતા 2 શખસ ઝબ્બે

સાણંદ તાલુકામાં પ્રથમ વખત મેળામાં જુગાર રમતા ઇસમો પોલીસે દબોચ્યા છે, નળ સરોવર પોલીસે વનાળીયા ગામે મેળામાં છાપો મારી જમીન ઉપર બેસી છત્રી, દડો, સુર્ય, દિવો, ગાય, ડોલ, પતંગ, ભમરડો,…

સાણંદના સરીના શખ્સનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો, પોલીસે તપાસ શરૂ

સૂત્રોના કહેવા મુજબ સાણંદના સરી ગામે તળાવમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ ગામમાં થતાં લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ચાંગોદર પોલીસ ટિમ…

બનાવટી પાસપોર્ટ સાથે મહેસાણાનો શખ્સ આ એરપોર્ટ પરથી ઝડપાયો

આંદામાન અને નિકોબારના નિવાસી પાસપોર્ટ પર મુસાફરી કરી રહેલા મહેસાણાના એક વ્યક્તિની સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. SVPI ઈમિગ્રેશન ઓફિસર નિલેશ સાલોખે ઝુલાસણના રહેવાસી…

વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : જર્મનીના સ્ટુડન્ટ વિઝાને નામે ગોધરાના યુવકના 15 લાખ ઠગ્યા

વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટેનો લાલબત્તી સમાન કિસ્સો ગોધરા શહેરમાં બન્યો છે. ગોધરાના વ્હોરવાડ વિસ્તારના ધો. 12 પાસ હુસેન કૌશરભાઈ મીઠીબોરવાલાને જર્મની ખાતે ઇજનેરીના અભ્યાસ અર્થે જવા ઓનલાઈન માધ્યમથી…