Month: February 2024

અમદાવાદના રસ્તાઓ પર ત્રણ દાયકા પછી ડબલ ડેકર પરત ફરી, AMTSએ પહેલો રૂટ નક્કી કર્યો

ગુજરાતના આર્થિક હબ અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસો દોડશે. ગિફ્ટ સિટીમાં ડબલ ડેકર બસ સેવા શરૂ થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસિસ (AMTS) એ ડબલ ડેકર બસો ચલાવવાનો નિર્ણય લીધો…

પીઆઈ તરલભટ્ટના અમદાવાદના નિવાસસ્થાને ATSના દરોડા

પોલીસના મહા તોડકાંડને લઈ મામલો ગ૨માયો છે અને તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય પોલીસ વડાએ આ કેસની તપાસ એટીએસને સોંપ્યા બાદ આકાશ પાતાળ એક કરીને પણ કૌભાંડી તરલ…

માત્ર 6 દિવસ પહેલા જ નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને દર્દનાક મોત મળ્યુ

માત્ર 6 દિવસ પહેલા જ નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને દર્દનાક મોત મળ્યુ હતું. ઓરવાડમાં એક વર્કશોપમાં રાત્રિ એ ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ પર લોખંડનો સ્લાઈડિંગ ગેટ બંધ કરતાં સમયે તેના…

ગુજરાત સરકારનું કાલે બજેટ

વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ૧પી વિધાનસભાના ચોથા સત્રનું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ બજેટમાં નવા…

ગાંધીનગર SOGએ અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ અનૈતિક દેહવ્યાપારના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ અનૈતિક દેહવ્યાપારના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગાંધીનગર એસઓજીએ ઝડપી પાડયા છે. એસઓજીની ટીમે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પડી કાયદેસરેની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લા…

સાણંદનું નિધરાડ ફાટક આજ થી 5 દિવસ સુધી બંધ રહેશે, કડી બાજુ જવા વૈકલ્પિક રુટ ખોડા ફાટક

સૂત્રોના કહેવા મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાણંદ-છારોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 22A કિમી 524/3-4 (સાણંદ રેલવે ફાટક) સમારકામ અને જાળવણી કામ હેતુસર 1 ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે…

અમદાવાદ –ઓખા સ્પેશિયલ ટ્રેનને વધુ 15 દિવસ સુધી લંબાવવામાં આવી

ટ્રેન નંબર 09520 ઓખા-મદુરૈ સ્પેશિયલ, જેને અગાઉ 29 જાન્યુઆરી 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે વધારીને 26 ફેબ્રુઆરી, 2024 સુધી કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરૈ-ઓખા…

રાજ્યમાં 594 PSI અને 232 PIની બદલી જાહેર થઈ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા PI, PSIમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની…