વઈબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ 2024 અંતર્ગત અમદાવાદ કલેક્ટર કચેરીએ કલેક્ટરની અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીની બેઠક યોજાઈ હતી. જેમાં કામગીરીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.