ભાજપના જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી

આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તાજેતરમાં ભાજપે પોતાના ચાર ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોધાવતી વખતે રાજયના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોઉ ઉપસ્થિત રહ્યા હતા.

Social