ચાંગોદારમાં રોડ પર પાર્ક બાઇક કરી નોકરી જતા ઈસમનું બાઈકની ઉઠાંતરી

અમદાવાદ પાસે આવેલ ચાંગોદાર વિસ્તારમાં વધુ એક વાર જાહેરમાં પાર્ક કરેલ વાહનની ચોરીની થઈ છે, અમદાવાદ નો ઈસમ ચાંગોદરમાં નોકરી જવા માટે રોડ પર બાઇક પાર્ક કરી નોકરી ગયો હતો તે સમય ગાળા દરમ્યાન ઈસમનું બાઇક અજાણ્યા ચોરે ચોરી કરી ફરાર થઈ જવા પામ્યો હતો.
અમદાવાદમાં રહેતા મહંમદ ઝૈદ મહંમદ હનીફ શેખ ચાંગોદરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત.10 ફેબ્રુઆરીએ ચાંગોદર ખાતે નોકરીએ આવેલ પણ કંપનીમા નીયમો મુજબ હેલ્મે ના પહેરેલ હોય જેથી કંપની ના પાકીંગમા પાર્ક કરવાની મનાઈ હોવાથી તેઓએ બાઈક કંપનીના સીમેન્ટના કોટ ની બહાર રુદ્ર આરંભ ફ્લેટ તથા ચાંગોદર તરફ જવાના રોડ ઉપર પાર્ક કરી કંપનીમાં નોકરી ગયા હતા પરત બહાર આવતા પાર્ક કરેલ રૂ. 30 હજારનું બાઇક હતું નહીં જેથી તેઓએ આજુ-બાજુમાં તપાસ કરતા બાઇક મળી ન આવતા કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર બનાવ અંગે મહંમદ ઝૈદ મહંમદ હનીફ શેખએ ચાંગોદર

Social