અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસે વિરોધ કર્યો

કોંગ્રેસ પાર્ટી અને યૂથ કોંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ કરતાં દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રદેશ પ્રમુખ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કર્યો હતો અને રસ્તા રોકી વિરોધ કરતાં પોલીસે પ્રદેશ પ્રમુખ અને કાર્યકરોનીઅટકાયત કરી હતી.

Social