મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ વેપારીને ત્યાં GST વિભાગે ધર્યું સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે એવી સંભાવના છે. મેં રાજેશ એન્ડ કું નામના વેપારી ને ત્યા હજુ પણ ચાલી રહ્યુ છે સર્ચ ઓપરેશન. જીએસટી વિભાગ દ્વારા બંધ બારણે આ સમગ્ર તપાસ કરવામાં આવી રહી હોવાના કારણે કર ચોરી કરતા લુણાવાડાના અન્ય વેપારીઓમા ફફડાટ થઈ રહ્યો છે.

Social