અમદાવાદના કેશવનગરમાં 150 મકાનો તોડી પાડવા મુદ્દે લોકોએ AMCને આવેદન પાઠવ્યું

તાજેતરમાં અમદાવાદના સુભાષબ્રિજ પાસે કેશવનગરમાં ખાડીયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 150 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવાને લઈ આજે મોટી સંખ્યામાં લોકોએ પ્રિન્સિપાલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા માટે પહોચ્યા હતા અને રજૂઆત કરી કે AMCએ જે રહેણાંક મકાનો તોડી પાડ્યા સીએચઇ તો ત્યાં નવા મકાનની ફાળવણી કરવામાં આવે તેમજ નુકસાન થયું છે તેનું વળતર આપવામાં માંગ કરી હતી

Social