રાજ્યના વિવિધ શહેરોમાંથી જૂનાગઢના મેળામાં 285 STબસો દોડાવાશે

જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત ST નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગુજરાત એસટી નિગમના સૂત્રોએ કહ્યું કે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં ST નિગમ દ્વારા વધારાની બસો ફાળવશે. ST નિગમ દ્વારા આશરે 285 જેટલી એસટી બસો અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, અમરેલી, સહિત આસપાસના શહેરોમાંથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે. (ફાઇલ ફોટો)

Social