Breaking News
બ્રેકિંગ ન્યુઝ: અમદાવાદ ગ્રામ્યના 122 પોલીસ કર્મીઓની સાગમટે બદલી
સમાચાર સામે આવી રહ્યા છે કે સતત પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનોના 122 જેટલા પોલીસ કર્મીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. તમામની બદલી જિલ્લામાં આંતરિક લેવલે કરવામાં આવી છે. એસપી મેઘા તેવારે આ નિર્ણય લઈ અને બદલી કરી છે. બદલી થયેલ 122 પોલીસ કર્મીઓનું લીસ્ટ આ મુજબ છે.






