Breaking News

Facebook અને instagram એકાએક બંધ થતા યુઝર્સ માં સોપો

સોશિયલ મીડિયા નો પ્રાણ ગણાતી બે વિશ્વ વ્યાપી એપ facebook અને instagram એકાએક બંધ થઈ જતા યુઝર્સ માં સોંપો પડી ગયો છે.. બંને એપમાં યુઝર્સ લોગ આઉટ થયા બાદ લોગીન કરી શકતા નથી એવા સમાચાર યુઝર્સ લોગ આઉટ થયા બાદ લોગીન કરી શકતા નથી. શા કારણે આવું થયું છે તે બહાર આવ્યું નથી, પણ મેટા ના ઓનર ઝુકરબર્ગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે થોડી મિનિટોમાં પ્રોબ્લેમ શોર્ટ આઉટ થઈ જશે

Social