Breaking News
સાણંદ ટોલ ટેક્ષ પાસે બંધ કંપનીની જગ્યામાં પડેલ ભંગારમાં આગ લાગી
સાણંદ ટોલ ટેક્ષ પાસે વિરમગામ હાઇવે પર નટરાજ એસ્ટેટમાં એક ખાનગી કંપની કેટલાક સમયથી બંધ હાલતમાં છે, જેની જગ્યામાં ભંગાર હતો જેમાં ગુરુવારે સાંજે એકાએક આગ લાગી હતી આગ લાગતાં આસપાસના વિસ્તારમાથી લોકો દોડી આવ્યા હતા. જો કે કંપની બંધ હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. જો કે ભંગારમાં આગ કઈ રીતે લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
