સાણંદ GIDC ખાતે ગ્લોબલ એક્ષ્પો યોજાયો : ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા

સાણંદ જીઆઈડીસી ખાતે
સાણંદ. ઇન્ડ.એસો. દ્વારા બે દિવસ માટે આયોજિત ગ્લોબલ એક્ષ્પોને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગ્લોબલ એક્ષ્પો ખુલ્લો મુક્યો હતો અને દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી કાર્યક્રમમાં
સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, જીઆઈડીસી એસોસિઅન પ્રમુખ અજીતભાઈ શાહ, જે.પી વાઘેલા, કિરીટસિંહ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Social