મનોહર ટાઈમ્સ મોબાઇલ એપ ડાઉનલોડ કેમ્પ યોજાયો

અગ્રણી મીડિયા ગ્રુપ મનોહર ટાઇમ્સ ન્યુઝ પરિવાર દ્વારા તાજેતરમાં 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરેલ મોબાઈલ એપ્લિકેશન માં હાલ 1300 થી વધુ લોકો જોડાઈ ગયા છે ત્યારે, આ ન્યૂઝ વધુને વધુ લોકો સુધી પહોંચે અને સાણંદ ના સમાચારોથી લોકો અપડેટ રહે એવો પ્રયત્ન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાણંદના શિવરાત્રીના મેળામાં, બેન્ક ઓફ ઇન્ડિયા નજીક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કેમ્પ આજે યોજાયો છે, જેમાં વધુમાં વધુ લોકો મનોહર ટાઇમ્સ મોબાઇલ એપ્લિકેશન સાથે જોડાઈ રહ્યા છે.

જો તમારે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો મેળામાં જાઓ ત્યારે ચોક્કસ ડાઉનલોડ કરાવી લેજો અથવા play store ઉપર Manohar Times લખશો એટલે એપ આવી જશે અત્યારે ડાઉનલોડ કરી લો.

Social