જેસલમેરમાં ફાઈટર પ્લેન ક્રેશ

સૂત્રોના કહેવા મુજબ રાજસ્થાનના જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહરનગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર તેજસ ફાઇટર જેટ ક્રેશ થઈને અથડાયું હતું. ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ ન હોવાથી વધારે નુકસાન થયું નથી. જો કે કોઈ જાનહાની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પ્લેનમાં ક્રેશ થતા પાઇલટ બહાર નીકળી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Social