સાણંદમાં ૨૦૨૩ માં ૫૦૦૦ કરોડ થી વધુના વિક્રમી સોદા

સાણંદમાં પ્રથમ ટાટા તાજેતરમાં માઇક્રોન ચિપ જેવી જાયન્ટ કંપનીઓ બાદ સાણંદ રોકાણકારો માટે હબ બન્યું છે.અને એટલેજ સાણંદમાં રોકાણકારોએ દોટલગાવી છે અને એકજ વર્ષમાં અધધ ૨૯૦૦૦ થી પણ વધારે દસ્તાવેજ થયા છે .
સાણંદ રેસીડેન્સીયલ હબ બનશે
સાણંદમાં રોકેટ ગતિએ રોજગારીની તકો સર્જાઈ રહી છે વળી શહેરથી એકદમ નજીક અને શેલા થી માત્ર ૭ કિમીના અંતરે આવેલું સાણંદ પ્રદુષણ મુક્ત વિસ્તાર પણ છે ત્યારે રેસિડેન્સ માટે પણ હોટ સ્પોટ બન્યું છે ત્યારે સાણંદમાં અનેક નવા રેસીડેન્સીયલ પ્રોજેકટ ચાલી રહ્યા છે અને નવા પણ આવી રહ્યા હોવાને કારણે હાલ થઇ રહેલ દસ્તાવેજોમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટીનો હિસ્સો સૌથી વધારે છે .

Social