અમદાવાદના શિવરંજ પાસે એક્ટિવા ચાલક યુવતીને કાર ચાલકની અડફેટે મોત

અમદાવાદના શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી એક્ટિવા લઈને પસાર થઈ રહેલ તે સમયે એક કારચાલક મહિલાએ અડફેટે લેતાં આશરે 40 મીટર સુધી ઢસડાઈ હતી.અકસ્માતમાં યુવતી ગંભીર સારવાર માટે ખસેડાયા હતી પણ સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું હતું. પરિવારજનોએ અકસ્માત કરનાર મહિલા સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજૂઆત કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

Social