સાણંદ તાલુકાના ઉપરદળ ગામે એન એસ ગ્રામ શિબિર કાર્યક્રમ યોજાયા ——— ગોપાલ મકવાણા મટોડા
ડો. ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની રાષ્ટ્રીય સેવા યોજના ગ્રામ જનજાગૃતિ શિબિર અંતર્ગત સાણંદ તાલુકાના ઉપરદળ ગામ ખાતે તારીખ10/3/24 થી 16/3/24 દરમિયાન યોજાયેલ આ શિબિરમાં ગ્રામ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે વ્યસનમુક્તિ, નશા મુક્તિ, પર્યાવરણ, સ્વચ્છતા, બેટી બચાવો, જળ બચાવો, પ્રાકૃતિક ખેતી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ . ડો. રૂપલબેન પટેલ
સરપંચ મંજુબેન પટેલ
એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. ગોપાલ લકુમ તેમજ ઉપરદળ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને શનિવારે શિબીરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
