ગોધાવી જૈન દેરાસરમાં જૈનબંધુઓ એ પટ દર્શન નો લાભ લીધો. : અહેવાલ રાજદીપસિંહ વાઘેલા ગોધાવી,

ગોધાવી મધ્યે આવેલ જૈન દેરાસર ૧૫૭ વર્ષ પૂર્વે દેરાસર ના રંગ મંડપ માંશ્રી આદિનાથ દાદા રાયણના ઝાંડ નીચે વિરાજમાન છે સમગ્ર ગુજરાત અને ભારત નાં ઘણા રાજ્યોમા થી ભાવિક ભક્તો દર્શન માટે આવી ને ધન્યતાનો લાભ લીધો ગોધાવી જૈન તીર્થ માં ફાગણ સુદ -૧૩ (તેરસ) શનિવાર ના રોજ શંત્રુજય ના પટના દર્શન સમગ્ર જૈન સમાજ અને ગોધાવી ના ધર્મ પ્રેમીએ ઓએ લાભ લીધો .

Social