સાણંદના મનીપુર ગામે હોળી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી: અહેવાલ સંજયજી ઠાકોર મણીપુર.

સાણંદ તાલુકા ના મણિપુર ગામ મા સરપંચ શ્રી અને ગામ જનોએ હોળી પુજા કરી અને પ્રસાદ વિતરણ કર્યું. મણીપુરની આ ગામાંત હોળીમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો

Social