સાણંદનાં ગોધાવી ગામે શક્તિમાં નાં ચોક મા હોળી પર્વની શ્રધ્ધા પૂર્વક ઉજવણી : અહેવાલ રાજદિપસિંહ વાઘેલા
સાણંદ તાલુકાના ગોધાવી ગામે શક્તિ માતા ના ચોકમાં હોળી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધાવી ગામની ગામાત અને પરંપરાગત હોળીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો
