અમદાવાદ ગ્રામ્ય LCBએ છેલ્લા 3વર્ષથી દારૂના કેસમાં ફરાર આરોપીને દબોચી લીધો

        જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જેથી અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ અને પેટ્રોલિંગ દરમ્યાન HC પુષ્પરાજસિંહ ચુડાસમા નાઓને હ્યુમનસોર્સ થી મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે વઢવાણ પો.સ્ટે.માં વર્ષ 2021માં પ્રોહી એક્ટનાં ગુનાનાં કામે નાસતો-ફરતો આરોપી ગોરાભાઈ રામજીભાઈ મેવાડા (રહે.કોટડા તા.ધંધુકા)ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલ ફર્લો સ્કોડ/ એલ.સી.બી. વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Social