કાલે ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સાણંદ માં.
ગાંધીનગર લોકસભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર સોનલબેન પટેલની સભાનું આયોજન ૨૮/૦૩/૨૪ ને ગુરુવારના રોજ જામળીયાવાડી સાણંદ ખાતે સવારે 10:00 કલાકથી સભામાં સાણંદ તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ અને બાવળા તાલુકા /શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના ના પ્રમુખ અમરસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ છે સાણંદ અને બાવળા તાલુકા અને શહેર સમિતિના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહેશે.
