જયભાઈ શાહે ધારાસભ્ય કનુભાઈના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
સેક્રેટરી BCCI,
પ્રેસિડેન્ટ એશિયનક્રિકેટ કાઉન્સિલ. તેમજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ જયભાઈ શાહ ને આજરોજ ધારાસભ્ય કનુભાઇ પટેલ સાથે તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ધારાસભ્ય કનુભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર કિરીટભાઈ પટેલ તેમજ પરિવાર જયભાઈ શાહનું સન્માન કર્યું હતું
