શીતળા સાતમના દિવસે મારવાડી સમાજની ભવ્ય ઉજવણી

સમગ્ર મારવાડી સમાજ સાણંદમાં આવેલું બળીયાદેવ મંદિર દર્શન કરી અને રાજસ્થાની ઢોલ ઉપર નિત્ય ગાન કર્યું હતું
અને પછી ગેર નાચી હતી

સાંજે ત્રણ વાગ્યા પછી સાણંદમાં આવેલું દાણા બજાર માં પણ ગેર નું આયોજન કરેલ છે

Social