બાવળામાં રેલી કાઢતા કરણી સેનાના જિલ્લા પ્રમુખ સહીત 7 લોકોને પોલીસે ડિટેઇન કર્યા

  પરષોત્તમભાઇ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચી ત્યારે પરષોત્તમભાઇ રૂપાલાના વિવાદિત નિવેદન વિરુદ્ધ બાવળામાં કરણી સેના દ્વારા ર્આર્ચી ફાર્મ પાસેથી રેલી કાઢી  મામલતદારને આવેદનપત્ર આપવા જતા પરંતુ મંજુરી વગર રેલીનુ આયોજન કરતા પોલીસે કરણી સેનાના અમદાવાદ જિલા પ્રમુખ સહીત 7 લોકોને ડીટેઇન કર્યા હતા.
Social