ગોપાલ મકવાણા. ‌ *મોરૈયા તરફથી આવતું પાણી બંધ કરવા ખેડૂતોની માંગ *

સાણંદના મટોડા ગામે ૪૦૦ વિધા ડાંગરના પાક માં નુકસાન થવાની ભીતિ…. સાણંદ તાલુકાના મટોડા ગામે ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરની રોપણી કરેલી છે અત્યારે હાલ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો છે આ અંગે નર્મદાના ઇરીગેશન વિભાગના અધિકારીઓને ટેલીફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હાઇકમાનમા સમાવેશ થવાથી અમારે કાંઈ લેવાદેવા નથી ત્યારે મોરૈયા તરફથી ટીટોડીયા બંધમાંથી આવતું પાણી થી ખેતરોમાં ઢીંચણ સમાણું ડાંગર ના ઉભા પાક માં પાણી ફરી વળ્યું હતું મટોડામાં ૪૦૦ વીઘા થી વધારે ખેડૂતોને નુકસાન થાય તેમ છે તેથી પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે

Social