અમદાવાદ એરપોર્ટથી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત
લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન સહીત કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ
કમલમ ખાતે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે. અને આજે રાજ શેખાવત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી.
