ગોરજ ગામે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા : સુરેશભટ્ટ દ્વારા
સાણંદ તાલુકાના ગોરજ ગામે ગામ સમસ્ત દ્વારા નવનિર્મિત ભવ્ય મંદિર જેમાં રામદેવપીર મહારાજ અને શીતળા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં મંગળવારે ગામે ગામથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બુધવારે ભવ્ય મહોત્સવ યોજાશે.
