સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ખાતે આવેલ ખોડલ ધામે મેળો ભરાયો : અહેવાલ ગોપાલ મકવાણા.

સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામ નજીક આવેલું ખોડીયાર માતાજીના મંદિરે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નો ભવ્ય લોકમેળો ભરાયો હતો આજુબાજુના ગ્રામજનો ખોડીયાર માતાજીના દર્શન કરી મેળામાં આનંદ માણ્યો હતો.. મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો

Social