સાણંદ શહેરના રાજમાર્ગો પર રામ નવમીની શોભાયાત્રા નીકળી

      રામ નવમી નિમિતે સાણંદમાં સુંદર શોભાયાત્રા નીકળી હતી. શહેરમાં દરબારી ગેટ નજીક રામજી મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઇ હતી. સાણંદના અગલ અગલ વિસ્તાર માં અને રાજમાર્ગો પર સુંદર શોભાયાત્રા નીકળી હતી.
Social