ગોધાવીના પરિવારે યાત્રાધામ અંબાજી ખાતે યજ્ઞનું સુંદર આયોજન કર્યું —અહેવાલ : રાજદિપસિંહ વાઘેલા ગોધાવી
નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઘનશ્યામસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા પરિવાર ગોધાવી તરફ થી ચૈત્ર સુદ આઠમ ના રોજ અંબાજી મંદિર માં દ્વિ દિવસય સતચંડી મહાયજ્ઞ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા માં ગોધાવી તથા અન્ય ભાવિક ભક્તો એ યજ્ઞ નો લાભ લીધો હતો તથા મુખ્ય વહીવટદાર નું ઘનશ્યામસિંહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

