શાંતિપુરા બ્રિજ પર ટેન્કર ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારતા મહિલાનું સ્થળ પર મોત
અમદાવાદની ભાગોળે આવેલ SP રિંગ રોડ પર શાંતિપુરા બ્રિજ પર બાઈક પર બોપલ તરફ જઈ રહેલા ચાલકને બેફામબનીને જતા ટેન્કર ટ્રક ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. જેમાં સાણંદના સનાથલ ગામે રહેતા દક્ષાબેન મહેન્દ્રભાઈ શ્રીમાળીનું ઘટના સ્થળે કમકામટી ભર્યું મોત હતું. સમગ્ર મામલો અમદાવાદ શહેર પોલીસ હદમાં હોવાથી M ડીવીઝન ટ્રાફિક પોલીસમાં અમિતભાઇ શ્રીમાલીએ ફરાર ટેન્કર ટ્રક ચાલક સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધયો છે.
