જન્મોત્સવ પર્વ નિમિત્તે સાણંદમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વની ઠેર ઠેર ઉજવણી

હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે સાણંદની સર્વોદય સોસાયટી સામે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવસે મારુતિ યજ્ઞ તેમજ સમૂહ ભોજનનું પણ દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. સાથે શહેરન સિદ્ધનાથ મહાદેવ મંદિરે 108 કુંવાસીનું પૂજન કર્યું હતું અને પ્રસાદ નો લાભ લીધો હતો. તેમજ તાલુકામાં પણ ઉજવણી કરાઈ હતી.

Social