સાણંદ શહેરમાં ફરી પાર્ક કરેલ ગાડીની તસ્કારોએ ચોરી કરી

સાણંદના હજારી માતાજીના મંદિર પાસે આવેલ જલધારા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચિમનભાઈ પટેલે રાત્રે ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં સ્કોપીઓ ગાડી પાર્ક કરેલ હતી સ્કોપીઓ ગાડી ન હતી જેથી તપાસ કરતા આશરે રૂ.15 લાખની કિંમતની ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કાર ચોરી અંગે સાણંદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Social