ગિબપુરા હાઇવે પર એક બીજા પાછળ 4 વાહન અથડાતા 2લોકો ને ઇજા પહોંચી
સાણંદથી તરફ જતાં સરખેજ હાઇવે પર ગિબપૂરા પાસે એક કાર પાછળ અન્ય કાર અથડાઇ હતી તેની પાછળ સાણંદ જતી ટેમ્પો ટ્રાવેલ્સની પાછળ કન્ટેનર આઇસર અથડાતાં 4 વાહનો અકસ્માત સર્જાયો હતો.
જેમાં 2 લોકોને ઇજાઓ થતાં અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દુર કરાવ્યો હતો.
