ગોધાવી રાજપુત સમાજે એકત્ર થઈ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા : અહેવાલ: રાજદીપસિંહ વાઘેલા ગોધાવી
રૂપાલાના વાણીવિલાસનો સમગ્ર રાજપૂત સમાજ દ્વારા સખત વિરોધ છતાં ટીકીટ નહીં કપાતા રાજપુત સમાજે ભાજપ વિરુદ્ધ મતદાનની ઝુંબેશ ઉપાડી છે ત્યારે સાણંદ બાદ હવે ગોધાવીમાં પણ રાજપુત યુવાઓએ એકત્ર થઈ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા હતા.
સાણંદ તાલુકા ના ગોધાવી ગામે મહાદેવ નાં મંદિર સાનિધ્ય માં સમગ્ર ક્ષત્રિય સમાજ એ મિટિંગ માં એકઠા થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા
ભાજપ વિરૂદ્ધ મતદાન ફરજીયાત મતદાન કરી શાંતી અને અહિસા ની પ્રતીજ્ઞા લીધી હતી.
