સાણંદ વિધાનસભામા બપોરે ૧ સુધી ૪૧% મતદાન : ધારાસભ્યે પત્ની સાથે ઊજવ્યું લોકશાહી પર્વ

સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં લોકો હોંશે હોંશે લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યા છે ત્યારે બપોરે ૧ સુધી ૪૧% જેટલું મતદાન નોંધાતા સાંજ સુધી પ્રતિષ્ઠિત આંકડા સુધી મતદાન પહોચી શકે તેવી સંભાવનાઓ છે ત્યારે સાણંદ બાવળા ધરાસભ્ય કનુભાઈ પટેલ પોતાના પત્ની સાથે મતદાન મથકે પહોચી પોતાની ફરજ નિભાવી વિક્રમી મતદાનની આશા વ્યક્ત કરી હતી

Social