અમદાવાદ સોલા સિવિલ પાસે સગીરનું કારની ટક્કરથી મોત

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો 15 વર્ષીય અમન ભદોરિયા આરસી ટેકનિકલ હાઈ સ્કૂલ સોલામાં અભ્યાસ કરતો હોવાથી તે નિયમિત રીતે મેટ્રો ટ્રેનમાં અપડાઉન કરે છે તથા થલતેજથી કોલેજ અન્ય વાહનમાં જાય છે.
સવારે તે તેના મિત્ર સાથે સોલા સિવિલ હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પરથી ચાલતો જતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલી કારચાલકે અમનને ટક્કર મારી હતી, જેથી તે ઉછળીને જમીન પર પટકાયો હતો. ઇજાઓ થતાં સગીરનું મોત થયું હતું.

Social