ઊંઝાના ડુપ્લીકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ઊંઝાના ડુપ્લીકેટ જીરું પકડાયું મહેસાણા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી ડુપ્લીકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી નકલી જીરુનો કારોબાર પકડ્યો હતો.વિષ્ણુ ટ્રેડર્સ નામની પેઢીમાંથી પકડાયો નકલી જીરુનો કારોબાર પકડાયો હતો. જેમાં 11849 કિલો નકલી જીરુનો જથ્થો સિઝ કરાયો 13 કિલો લીલા કલરનો જથ્થો પણ કબ્જે લેવાયો હતો. અંદાજીત 11.84 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો અને ડુપ્લીકેટ જીરું પકડાયું હતું. જેને લઇને ડુપ્લિકેટ જીરું બનાવનાર ઉપર કાર્યવાહી કરી હતી અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
