સાણંદ GIDCની બંધ કંપનીના કાટમાળમા આગ લાગી

સાણંદ GIDCમાં આવેલ Unicharm ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના કાટમાળમા કોઈ કારણોસર આગ લાગી હતી જેને લઈને જીઆઇડીસી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાવાઝોડાના કારણે ફુકાયેલ પવનથી આગ વધુ ફેલાઈ જતાં ફાયર ટીમે ભારે જાહેમતથી આગને કાબૂમાં લીધી હતી.

Social