સાણંદના મેલાસણા ગામે થી ઇજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કરાયું

સાણંદ ના મેલાસણા ગામમાં એક મોરને બિલાડીએ ગંભીર રીતે ઘાયલ કરતા બનાવ અંગે જીવદયા પ્રેમીએ ઓપરેશન એનિમલ લાઇફ કેરના વિજય ડાભી જાણ કરતા એનિમલ લાઈફ કેર ની ટીમ દ્વારા તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વધુ સારવાર અર્થે મોર ને અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Social