પાલનપુર નજીક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 70 લોકોને ગૂંગળામણ, તમામને સારવાર માટે સિવિલમાં ખસેડાયા
પાલનપુર નજીક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 70 લોકોને ગૂંગળામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. તમામને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. જેમાં બે લોકોની હાલત ગંભીર છે.
પાલનપુરના માલણ દરવાજા નજીક ભંગારની એક દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસમાં રહેતા 70 લોકોને ગૂંગળામણ થતા તમામને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
